ભારતના ટૉપ ઓર્ડરનું પતન, પણ યશસ્વી-પંતે આબરૂ સાચવી

ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સવારે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શરૂ થઈ હતી જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધા બાદ પહેલી દસ ઓવરની અંદર ટીમ ઇન્ડિયાના ટૉપ ઑર્ડરનો સફાયો કરી દીધો હતો, પરંતુ એના બોલર્સ ઓપનર યશસ્વી જયસ્વાલને આઉટ નહોતા કરી શક્યા. લંચના બ્રેક વખતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 88 રન હતો. યશસ્વી (37 … Continue reading ભારતના ટૉપ ઓર્ડરનું પતન, પણ યશસ્વી-પંતે આબરૂ સાચવી