Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ

પેરિસ : પેરિસ ઓલમ્પિકમાં(Paris Olympics) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ ભારતના અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે તે મંગળવારે જર્મની સામે રમાનાર પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચમાં રમી શકશે નહીં. રવિવારે બ્રિટન સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જેના કારણે તે બીજા ક્વાર્ટરથી જ મેદાન છોડી ગયો … Continue reading Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ