World Para-Badminton Championshipsમાં ભારતની કમાલઃ યથિરાજ, પ્રમોદ અને કૃષ્ણાએ જીત્યો Gold Medal
પટાયા (થાઇલેન્ડ): ભારતના સુહાસ યથિરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે રવિવારે થાઈલેન્ડના પટાયામાં પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Para-Badminton Championships)માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ત્રણેયે અનુક્રમે પુરુષોની સિંગલ્સ એસએલ 4, એસએલ 3 અને એસએચ 6 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યા હતા.પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી યથિરાજે એસએલ 4 ફાઇનલમાં ઇન્ડોનેશિયાના … Continue reading World Para-Badminton Championshipsમાં ભારતની કમાલઃ યથિરાજ, પ્રમોદ અને કૃષ્ણાએ જીત્યો Gold Medal
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed