એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ઈન્ડિયાનો દબદબોઃ ઈન્ડિયન હૉકી ટીમે જાપાનને પણ હરાવ્યું

હુલુનબુઇર (ચીન): હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ભારતીય પુરૂષ હૉકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી અભિયાન પણ યથાવત રહ્યું હતું. યજમાન ચીનને હરાવ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જાપાનને 5-1થી હરાવ્યું અને ગ્રુપ સ્ટેજમાં સતત બીજી જીત નોંધાવી હતી. ભારતની જીતમાં સુખજીતે મહત્વનું યોગદાન આપ્યું હતું, જેણે બે ગોલ કર્યા હતા.સુખજીતે બીજી અને 60મી મિનિટમાં ગોલ કર્યા હતા … Continue reading એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ઈન્ડિયાનો દબદબોઃ ઈન્ડિયન હૉકી ટીમે જાપાનને પણ હરાવ્યું