ભારતે શ્રીલંકા સામે હાથમાં આવેલા વિજયને ટાઇમાં ફેરવી નાખ્યો

કોલંબો: અહીં શ્રીલંકા સામેની ભારે રસાકસીભરી પ્રથમ વન-ડેમાં ભારતે હાથમાં આવેલો વિજય ગુમાવી દીધો હતો અને દિલધડક ટાઇના પરિણામ સાથે મૅચનો અંત આવ્યો હતો.શ્રીલંકાનો કૅપ્ટન ચરિથ અસલંકા (8.5-0-30-3) આ મૅચનો સુપર હીરો હતો.ભારતની ટીમ વિજયની લગોલગ આવી ગઈ હતી. અસલંકાની 48મી ઓવરની શરૂઆતમાં ભારતે જીતવા ફક્ત પાંચ રન બનાવવાના હતા. શિવમ દુબે (પચીસ રન, 24 … Continue reading ભારતે શ્રીલંકા સામે હાથમાં આવેલા વિજયને ટાઇમાં ફેરવી નાખ્યો