ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડમાં ભારતે કુવૈતને 1-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી

ભારતીય ફૂટબોલ ટીમે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી હતી. ભારતીય ટીમે કુવૈત સિટીના જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. પહેલા હાફમાં મેચ 0-0થી બરાબર રહી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુવૈત પર સતત પ્રેસર જાળવી રાખ્યું હતું. મનવીર સિંહે … Continue reading ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડમાં ભારતે કુવૈતને 1-0થી હરાવીને જીત સાથે શરૂઆત કરી