વિશ્વ ક્રિકેટમાં અફઘાનિસ્તાનના સફળતા પાછળ ભારત અને BCCIનો મહત્વનો ફાળો, જાણો કઈ રીતે

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024ના સેમીફાઈનલમાં પ્રવેશ કરીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે(Afghanistan Cricket team)એ ઈતિહાસ રચી દીધો છે, અફઘાનિસ્તાનની ટીમની સિદ્ધીને ક્રિકેટ વિશ્વમાં બિરદાવવાના આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સતત બહેતર બની રહ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા પાછળ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)નો ફાળો રહ્યો છે.અફઘાનિસ્તાન વર્ષ 2017માં જ … Continue reading વિશ્વ ક્રિકેટમાં અફઘાનિસ્તાનના સફળતા પાછળ ભારત અને BCCIનો મહત્વનો ફાળો, જાણો કઈ રીતે