છેલ્લી ટી-20માં ભારતની પ્રથમ બૅટિંગ, ટીમમાં કર્યા બે ફેરફાર

હરારે: ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ અહીં આજે પાંચમી અને છેલ્લી ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલી ચારેય મૅચમાં શુભમન ગિલ ટૉસ જીત્યો હતો. ભારત 3-1થી સિરીઝ જીતી ચૂક્યું છે.ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. પેસ બોલર ખલીલ અહમદના સ્થાને ફરી મુકેશ કુમારને રમવાનો મોકો અપાયો છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ રિયાન પરાગને ફરી … Continue reading છેલ્લી ટી-20માં ભારતની પ્રથમ બૅટિંગ, ટીમમાં કર્યા બે ફેરફાર