IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે

Kanpur: કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 27,000 રન પૂરા કર્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના 27,000 રનનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય ટીમવતીથી એકમાત્ર ક્રિકેટર સચિન હતો, જેની ક્લબમાં કોહલીએ પણ નામ નોંધાવ્યું છે. આ પણ વાંચો :ભારતીય મહિલા ક્રિકેટરોએ વર્લ્ડ કપ પહેલાં જ … Continue reading IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે