શુભમન ગિલ નિષ્ફળ ગયા પછી મયંકની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એનો વિજય

અનંતપુર: અહીં ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં રવિવારે બેમાંથી એક મૅચમાં પરિણામ આવ્યું હતું અને બીજો મુકાબલો ડ્રૉમાં પરિણમ્યો હતો. મયંક અગરવાલની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે શ્રેયસ ઐયરની ઇન્ડિયા-ડીને 186 રનના તોતિંગ માર્જિનથી હરાવી હતી. બીજા મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડની ઇન્ડિયા-સી અને અભિમન્યુ ઈશ્ર્વરનની ઇન્ડિયા-બી વચ્ચેની મૅચ ડ્રૉમાં પરિણમી હતી.આઠમી સપ્ટેમ્બરે પૂરી થયેલી પ્રથમ … Continue reading શુભમન ગિલ નિષ્ફળ ગયા પછી મયંકની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એનો વિજય