IND v SL 2024 : શ્રીલંકા પ્રવાસ માટેની Team India ની પસંદગીને લઇને શશિ થરૂર નારાજ, કહી આ વાત

નવી દિલ્હી : કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂર પણ ક્રિકેટના મોટા ચાહક છે. સમય સમય પર તે ભારતીય ક્રિકેટ ટીમ વિશે પણ પોતાનો અભિપ્રાય શેર કરતા રહે છે. જોકે, શ્રીલંકા પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમથી શશિ થરૂર ખુશ દેખાતા નથી. શશિ થરૂરે ટીમ સિલેક્શનને લઈને BCCI સિલેક્ટર્સ પર જોરદાર નિશાન સાધ્યું છે. થરૂરે … Continue reading IND v SL 2024 : શ્રીલંકા પ્રવાસ માટેની Team India ની પસંદગીને લઇને શશિ થરૂર નારાજ, કહી આ વાત