બેન્ગલૂરુ ટેસ્ટનો પહેલો દિવસ ધોવાયો: બીજા દિવસનું શેડ્યૂલ જાહેર, પણ વરસાદની ફરી સંભાવના…

બેન્ગલૂરુ: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિમયમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમતમાં ધાર્યા મુજબ મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. ટૉસ પણ નહોતો થઈ શક્યો અને આખા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. ગુરુવારના બીજા દિવસની રમત માટે ફેરફારવાળું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે ગુરુવારે પણ વરસાદ પડવાની સંભાવના છે.મંગળવાર રાતથી જ એકધારો વરસાદ … Continue reading બેન્ગલૂરુ ટેસ્ટનો પહેલો દિવસ ધોવાયો: બીજા દિવસનું શેડ્યૂલ જાહેર, પણ વરસાદની ફરી સંભાવના…