IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, આટલા વર્ષો બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી

બેંગલુરુ: ત્રણ ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે ભારત સામે ઐતિહાસિક જીત નોંધાવી છે, ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ 1988 બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીત્યું છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જોકે બીજી ઇનિંગમાં ભારતીય ટીમે ટક્કર આપતા 464 રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં … Continue reading IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, આટલા વર્ષો બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી