IND vs NZ 1st Test: ન્યુઝીલેન્ડના બોલર્સ સામે ભારતના બેટ્સમેન ફ્લોપ, 46 રનમાં ઓલ આઉટ

બેંગલુરુ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ(IND vs NZ)ની પ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, પહેલા દિવસે સતત વરસાદના કારણે આ રમત રદ કરવામાં આવી હતી, ત્યારે બીજા દિવસ મેચ શરુ થતા જ ભારતીય ટીમના બેટ્સમેનનો ધબડકો જોવા મળ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતારેલી ભારતીય ટીમ માત્ર 46 … Continue reading IND vs NZ 1st Test: ન્યુઝીલેન્ડના બોલર્સ સામે ભારતના બેટ્સમેન ફ્લોપ, 46 રનમાં ઓલ આઉટ