India vs England Highlights: ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું: બીજા ટી-20 ટાઇટલથી એક જ ડગલું દૂર

પ્રોવિડન્સ (ગયાના): ભારતે (20 ઓવરમાં 171/7) ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લૅન્ડ (16.4 ઓવરમાં 103/10)ને 68 રનથી કચડીને ત્રીજી વાર આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતીકાલે, શનિવારે (રાત્રે 8:00 વાગ્યાથી લાઈવ) ફાઇનલમાં ભારતની સાઉથ આફ્રિકા સાથે ટક્કર થશે. બંને ટીમ અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે.ભારતે 2022ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં … Continue reading India vs England Highlights: ભારતે ઇંગ્લૅન્ડને કચડી નાખ્યું: બીજા ટી-20 ટાઇટલથી એક જ ડગલું દૂર