ભારત-બાંગ્લાદેશ મૅચમાં વરસાદને લીધે રમત વહેલી સમેટાઈ, શનિવારે પણ વરસાદની આગાહી…

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં અહીં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાનો હાથ સહેજ ઉપર રહ્યો હતો, પરંતુ ધાર્યા પ્રમાણે મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. વરસાદને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી અને લગભગ દોઢ કલાક વહેલી સમેટી લેવામાં આવી હતી. રમતના અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 107 રન હતો. શનિવારના બીજા દિવસે પણ … Continue reading ભારત-બાંગ્લાદેશ મૅચમાં વરસાદને લીધે રમત વહેલી સમેટાઈ, શનિવારે પણ વરસાદની આગાહી…