IND vs BAN 2nd Test: બે દિવસ બાદ કાનપુરમાં ટેસ્ટ ફરી શરુ, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુર (IND vs BAN Kanpur Test)માં રમાઈ રહી છે. આ મેચનો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, ત્યાર બાદ વરસાદ અને ભીના મેદાનને કારણે બે દિવસની રમત રદ કરવામાં આવી હતી. આજે સવારે કાનપુરમાં ચોખ્ખા વાતાવરણ વચ્ચે … Continue reading IND vs BAN 2nd Test: બે દિવસ બાદ કાનપુરમાં ટેસ્ટ ફરી શરુ, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી