IND vs BAN 2nd Test: વિલંબ બાદ કાનપુર ટેસ્ટની શરૂઆત, રોહિત શર્માએ ટોસ જીતી આ નિર્ણય કર્યો

કાનપુર: બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગત રાત્રે પડેલા વરસાદને કારણે સવારે મેદાન ભિનું જણાતાં, ટોસમાં 1 કલાકનો વિલંબ થયો હતો. સવારે 11.15 વાગ્યા સુધીમાં કાનપુર ટેસ્ટમાં પહેલા બેટિંગ માટે મેદાન પર ઉતરેલી બાંગલાદેશની ટીમે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 બનવાયા છે. ભારતીયની … Continue reading IND vs BAN 2nd Test: વિલંબ બાદ કાનપુર ટેસ્ટની શરૂઆત, રોહિત શર્માએ ટોસ જીતી આ નિર્ણય કર્યો