IND vs BAN: જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન, સાઉથીને પાછળ છોડ્યો અને જયસૂર્યાની બરાબરી કરી

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ રામાયેલી બીજી ટેસ્ટ મેચ ખુબ રસપ્રદ રહી. મેચના પહેલા દિવસે વરસાદને કારણે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. ત્યાર બાદ વરસાદને કારણે બે દિવસની રમત ન થઇ શકી, ટેસ્ટ મેચ ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ચોથા દિવસે ભારતીય બોલરો અને બેટ્સમેનોએ એવું શાનદાર પ્રદર્શન કર્યું અને … Continue reading IND vs BAN: જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન, સાઉથીને પાછળ છોડ્યો અને જયસૂર્યાની બરાબરી કરી