IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા

કાનપુર: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝના પહેલા મેચમાં રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ભારતની જીત માટે હિરો રહ્યો હતો, બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ (IND vs BAN) રમાઈ રહી છે. આ મેચમાં એક વિકેટ લઈને આર અશ્વિન ભારતના … Continue reading IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા