નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…

નવી દિલ્હી: ભારતે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી આઇપીએલ-સ્ટાઇલની બૅટિંગથી 20 ઓવરમાં નવ વિકેટે 221 રન બનાવ્યા હતા. શરૂઆતના ત્રણ બૅટર સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ ત્યાર પછીના ત્રણ બૅટરે ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 200-પ્લસ પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. આ પણ વાંચો : આઇસીસીના આ પ્લાનથી પાકિસ્તાનને … Continue reading નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…