India – Pakistan T20 World Cup Match : ભારત-પાકિસ્તાન મૅચમાં ‘લોન વૂલ્ફ’ આત્મઘાતી હુમલાનો ખતરો

ન્યૂ યૉર્ક: છેલ્લા થોડા વર્ષોથી યુરોપના કેટલાક દેશોમાં તેમ જ અમેરિકામાં ‘લોન વૂલ્ફ’ અટૅકના બનાવ સમયાંતરે બનતા રહે છે. એમાં એક આતંકવાદી આત્મઘાતી બનવાની તૈયારી સાથે શસ્ત્રો અને દારૂગોળાથી સજ્જ થઈને ઘટનાસ્થળે આવ્યો હોય છે અને નક્કી કરેલા સમયે અને સ્થાને પોતાને ફૂંકી મારવાની સાથે આસપાસના ઘણા લોકોના જાન લેતો જાય છે. આવા આત્મઘાતી હુમલાનો … Continue reading India – Pakistan T20 World Cup Match : ભારત-પાકિસ્તાન મૅચમાં ‘લોન વૂલ્ફ’ આત્મઘાતી હુમલાનો ખતરો