બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં

પૅરિસ: ફ્રાન્સના પાટનગરમાં ચાલી રહેલી 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો લક્ષ્ય સેન બૅડમિન્ટનની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે.મહિલા વર્ગમાં પી. વી. સિંધુએ પ્રી-ક્વૉર્ટરમાં સહેલાઈથી એન્ટ્રી કરી ત્યાર બાદ લક્ષ્ય સેને ઇન્ડોનેશિયાના વર્લ્ડ નંબર-થ્રી ખેલાડી જૉનટન ક્રિસ્ટિનને સ્ટ્રેઇટ ગેમમાં 21-18, 21-12થી પરાજિત કરી દીધો હતો. લક્ષ્ય સેન અન્ડરડૉગ તરીકે શ્રેષ્ઠ 16 ખેલાડીઓના પ્રી-ક્વૉર્ટર રાઉન્ડમાં પહોંચી ગયો … Continue reading બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં