પેરિસ ઓલિમ્પિક્સ 2024 (Paris Olympic 2024)ઘણા કારણોસર વિવાદતમાં સપડાઈ છે. શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીમાં ‘ધ લાસ્ટ સપર’ પેન્ટિંગ આધારિત કથિત અભદ્ર રજૂઆત બાદ કેટલીક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ વિવાદોના ઘેરામાં છે. એવામાં ગુરુવારે મહિલા બોક્સિંગ (Female Boxing) સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાથી ખુબજ ગંભીર વિવાદ ઉભો થયો છે. અલ્જેરિયાની બોક્સર ઇમાન ખલીફે (Imane Khelif) ગુરુવારે પ્રથમ રાઉન્ડની મેચ … Continue reading મહિલા બોક્સર સામે પુરુષને રીંગમાં ઉતારવામાં આવ્યો! મહિલા એથ્લીટ ઘાયલ, ભજ્જી-કંગનાએ પણ આપી પ્રતિક્રિયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed