હું King નહીં પણ… Virat Kohliએ કેમ ફેન્સને કરી આવી અપીલ?

Team Indiaના સ્ટાર પ્લેયર Virat Kohliને આપણે સૌ કોઈ પ્રેમથી King Kohli કહીને બોલાવીએ છીએ. પરંકુ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા Virat Kohliએ ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેને King કહીને ના બોલાવે… આવો જોઈએ આખરે Viratએ ફેન્સને કેમ આવું કરવાની ના પાડી… https://twitter.com/i/status/1770102132022374409 હાલમાં જ Royal Challengers Bangloreએ પોતાની નવી જર્સીનું … Continue reading હું King નહીં પણ… Virat Kohliએ કેમ ફેન્સને કરી આવી અપીલ?