સંજુ સેમસન છે તો ટીમ ઈન્ડિયા જીતી જશે T20 વર્લ્ડ કપ, કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન

નવી દિલ્હીઃ તમને આ સ્ટોરીના હેડિંગમાં કોઇ ભૂલ લાગે તે પહેલા અમે સ્પષ્ટતા કરી દઇએ કે એમાં કોઇ ભૂલ નથી. એક જાણીતા રાજકીય નેતાએ જ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ટીમ ઇન્ડિયાના ખેલાડી સંજુ સેમસન વિશે આવો આશાવાદ વ્યક્ત કર્યો છે.સંજુ સેમસન વિશે વાત કરીએ તો તેમણે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર … Continue reading સંજુ સેમસન છે તો ટીમ ઈન્ડિયા જીતી જશે T20 વર્લ્ડ કપ, કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન