T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફને, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) ચેમ્પિયન બની છે, જેને કારણે BCCIએ ₹125 કરોડની ઇનામી રકમ આપી છે. BCCIએ ટાઇટલ વિજેતા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફ વચ્ચે ₹125 કરોડની રકમનું વિતરણ કઈ રીતે થશે એ અંગે જાહેરાત કરી હતી. ઈનામની રકમ માત્ર 15 સભ્યોની ટીમ અને કોચિંગ સ્ટાફ માટે … Continue reading T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા ટીમના સભ્યો અને કોચિંગ સ્ટાફને, જાણો કોને કેટલા રૂપિયા મળશે?