ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કર્યું આ કામ

દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (એટલે કે આઇસીસી)એ આગામી વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટવેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જ્યારે બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જોકે તેની તારીખોની જાહેરાત કરવામાં … Continue reading ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કર્યું આ કામ