Virat Kohliની ટીકા કરવા બદલ મને મોતની ધમકી મળેલી: આવું કોણે કહ્યું?

નવી દિલ્હી: ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર અને તાજેતરની આઇપીએલમાં કૉમેન્ટરી આપી ચૂકેલા સાયમન ડૂલે (Simon Doull) એક ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં સનસનાટીભરી વાત કરતા કહ્યું છે કે ‘મેં તાજેતરમાં વિરાટ કોહલીના સ્ટ્રાઇક-રેટની બાબતમાં તેની ટીકા કરી ત્યાર બાદ મને મોતની ધમકી મળી હતી.’ આ ધમકી કયા માધ્યમથી અપાઈ એ વિશે તેમણે ફોડ પાડીને કંઈ વાત … Continue reading Virat Kohliની ટીકા કરવા બદલ મને મોતની ધમકી મળેલી: આવું કોણે કહ્યું?