ફૂટબોલરે મૅસ્કટ પહેરીને ફરતી મહિલાનો વિનયભંગ કર્યો, અદાલતે પાંચ વર્ષે હળવો દંડ ફટકાર્યો!

મૅડ્રિડ: સ્પેનના સૉકર ખેલાડી હુગો મૅલોએ પાંચ વર્ષ પહેલાં મેદાન પર મહિલાનો વિનયભંગ કર્યો હતો એ કેસમાં અદાલતનો છેક પાંચ વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં હુગોને 6,600 ડૉલર (અંદાજે સાડાપાંચ લાખ રૂપિયા)નો દંડ કર્યો છે તેમ જ ભોગ બનેલી મહિલાને કાનૂની વળતર તરીકે 1,100 ડૉલર (અંદાજે 92 હજાર રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે મહિલા … Continue reading ફૂટબોલરે મૅસ્કટ પહેરીને ફરતી મહિલાનો વિનયભંગ કર્યો, અદાલતે પાંચ વર્ષે હળવો દંડ ફટકાર્યો!