હોમ સ્વીટ હોમ: ચેપૉકનું ગ્રાઉન્ડ ચેન્નઈની હારની હૅટ-ટ્રિક રોકી શકે

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતમાં જ એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની કૅપ્ટન્સીની જવાબદારી સોંપી ત્યાર બાદ પહેલી લાગલગાટ બે મૅચમાં ચેન્નઈની ટીમે વિજય માણ્યો હતો, પણ પછીની બેઉ મૅચમાં પરાજય જોવો પડ્યો. ચેન્નઈએ પહેલી બે જીત હોમટાઉન ચેપૉકમાં રમાઈ હતી, પરંતુ ત્યાર પછીની બે મૅચ હરીફ ટીમના ગ્રાઉન્ડ પર રમાઈ હતી જેમાં ગાયકવાડની … Continue reading હોમ સ્વીટ હોમ: ચેપૉકનું ગ્રાઉન્ડ ચેન્નઈની હારની હૅટ-ટ્રિક રોકી શકે