ભારતે હૉકીની રસાકસીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું

બીજિંગ: ચીનના હુલનબુર શહેરમાં આયોજિત હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સેમિ ફાઇનલ પહેલાં શનિવારે છેલ્લા લીગ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર 2-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ રસાકસીભર્યા મુકાબલામાં ભારતના બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.હુલનબુરના મૉકી હૉકી ટ્રેઇનિંગ બેઝ ખાતે આ સતત પાંચમો વિજય મેળવીને ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં વિજયીકૂચ જાળવી રાખી હતી.પ્રથમ … Continue reading ભારતે હૉકીની રસાકસીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું