હાર્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર આવ્યો હિટમેન અને…

નવી દિલ્હીઃ ભારતે ODI World Cup 2023માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને સતત 10-10 મેચ જિતીને ટીમ ઈન્ડિયાએ એક ઈતિહાસ રચી દીધો હતો. સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને 2019નો બદલો પણ લીધો હતો. જોકે, એક પણ મેચ નહીં હારેલી ટીમ ઈન્ડિયા ફાઈનલના દિવસે હારી ગઈ અને ઓસ્ટ્રેલિયા સામે તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.ફાઈનલ હારી … Continue reading હાર્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર આવ્યો હિટમેન અને…