બાંગ્લાદેશે પાકિસ્તાનનું એની જ ધરતી પર નાક કાપ્યું…

રાવલપિંડી: બાંગ્લાદેશે અહીં બે મૅચવાળી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં નાટ્યાત્મક વળાંકો લાવીને પાકિસ્તાન સામે એની જ ધરતી પર ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.બાંગ્લાદેશ પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવવામાં સફળ થયું છે. રવિવારે પાંચમા અને છેલ્લા દિવસે બાંગ્લાદેશને જીતવા ફક્ત 30 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 6.3 ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. ઓપનર ઝાકિર … Continue reading બાંગ્લાદેશે પાકિસ્તાનનું એની જ ધરતી પર નાક કાપ્યું…