IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે હવે ફરી એક વખત હાર્દિક પંડ્યા ચર્ચામાં આવ્યો છે. આઈપીએલ-2024ને કારણે. એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હવે ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન નહીં રહે અને તેને બદલે કદાચ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને GTનું સુકાન સોંપવામાં આવે … Continue reading IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?