હાર્દિક પંડ્યાને હંમેશા માટે છોડીને ક્ચાં ચાલી નતાશા?

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા છૂટા પડી રહ્યા છે અને બંને એકબીજાને છૂટાછેડા આપવાના છે તેવા અહેવાલો છેલ્લા ઘણા સમય .થી આવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ બાબતે બંનેમાંથી કોઇએ કે પછી હાર્દિક પંડ્યાના કુટુંબે પણ કોઇ ફોડ પાડ્યો નથી. એવામાં નતાશાને લઇને એક નવા સમાચાર આવી … Continue reading હાર્દિક પંડ્યાને હંમેશા માટે છોડીને ક્ચાં ચાલી નતાશા?