‘ભાઇ તું રાજીનામું આપ’, Hardik Pandyaની નબળી કેપ્ટનશીપથી નારાજ ચાહકોએ RR સામે MIની હાર બાદ મચાવ્યો હંગામો

IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ ફોર્મ ચાલુ છે. ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને મેચમાં 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમે 18.4 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલની સદીના આધારે રાજસ્થાને આસાન જીત મેળવી … Continue reading ‘ભાઇ તું રાજીનામું આપ’, Hardik Pandyaની નબળી કેપ્ટનશીપથી નારાજ ચાહકોએ RR સામે MIની હાર બાદ મચાવ્યો હંગામો