ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા

એજબૅસ્ટન: છ દેશના ક્રિકેટ-લેજન્ડ્સ વચ્ચે અહીં રમાતી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં હરભજન સિંહના સુકાનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સે પહેલી બે મૅચ જીતી લીધા પછી શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે ભારતે પરાજય જોવો પડ્યો હતો.ઇન્ડિયા ચૅમ્પિયન્સનો યુનુસ ખાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામે 68 રનથી પરાજય થયો હતો.ઇન્ડિયા ચૅમ્પિયન્સે પ્રથમ મુકાબલામાં કેવિન પીટરસનના નેતૃત્વવાળી ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન્સ … Continue reading ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા