હાલૅન્ડ ફરી હૅટ-ટ્રિક હીરો: મૅન્ચેસ્ટર સિટીને મોખરે પહોંચાડ્યું

લંડન: નોર્વેના અર્લિંગ હાલૅન્ડે શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં સતત બીજી મૅચમાં હૅટ-ટ્રિક ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટીની ટીમને પૉઇન્ટ્સ ટેબલમાં મોખરે પહોંચાડી દીધી હતી.દરેક ટીમને જીત બદલ ત્રણ પૉઇન્ટ મળે છે. સિટીની હજી માંડ ત્રણ મૅચ થઈ છે અને ત્રણેય જીતીને કુલ નવ પૉઇન્ટ સાથે આ ટીમ અવ્વલ થઈ ગઈ છે. ટાઇટલ માટેની હરીફ ફેવરિટ … Continue reading હાલૅન્ડ ફરી હૅટ-ટ્રિક હીરો: મૅન્ચેસ્ટર સિટીને મોખરે પહોંચાડ્યું