World Chess Championship: ભારતનો ટીનેજ ચેસસ્ટાર ડી. ગુકેશ (Gukesh) ચેન્નઈમાં બની શકશે વર્લ્ડ ચૅમ્પિયન?

નવી દિલ્હી: ભારતના માત્ર 17 વર્ષની ઉંમરના ચેસ-સિતારા ડી. ગુકેશે તાજેતરમાં ધ કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ જીતીને ચેસજગતમાં સનસનાટી મચાવી દીધી ત્યાર પછી હવે તે આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં એનાથી અનેકગણી મોટી સફળતા મેળવી શકે એમ છે. તેને એ સિદ્ધિ મેળવવાની તક બીજે ક્યાંય નહીં, પણ ભારતમાં અને એ પણ હોમટાઉન ચેન્નઈમાં મળી શકે એમ છે. ધ કૅન્ડિડેટ્સમાં ચૅમ્પિયન … Continue reading World Chess Championship: ભારતનો ટીનેજ ચેસસ્ટાર ડી. ગુકેશ (Gukesh) ચેન્નઈમાં બની શકશે વર્લ્ડ ચૅમ્પિયન?