ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?

બુડાપેસ્ટ: ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન વચ્ચે આગામી નવેમ્બરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મુકાબલો થવાનો છે અને એમાં ડિન્ગને હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાનો ગુકેશને સારો મોકો મળશે. જોકે એ મુકાબલા પહેલાં જ બુધવારે ગુકેશને ડિન્ગ સાથે બાથ ભીડવાનો મોકો મળ્યો હતો, પરંતુ ચીનના ચેસની રમતના સત્તાધીશોએ ડિન્ગને ‘આરામ’ આપ્યો હતો જેને કારણે તે … Continue reading ભારતના ચેસ ચૅમ્પિયન ગુકેશથી ચીન ડરી ગયું કે શું?