World Champion Team ઈન્ડિયાનું એરપોર્ટમાં કંઈક આ રીતે કરાયું સ્વાગત

મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમે બારબાડોસમાં વિશ્વ ચેમ્પિયન બનીને ભારત આવી ચૂકી છે. પાટનગર દિલ્હી પછી આર્થિક મહાનગરી મુંબઈ પહોંચ્યા પછી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટનું આગવા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની વોટર કેનનનીથી સેલ્યુટ આપવામાં આવી હતી. ટીમની વિકટરી પરેડ મરીન ડ્રાઈવ પર પાંચ વાગ્યે થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો. આ પણ વાંચો: … Continue reading World Champion Team ઈન્ડિયાનું એરપોર્ટમાં કંઈક આ રીતે કરાયું સ્વાગત