IPL 2024: Glenn Maxwellએ IPLમાંથી બ્રેક લીધો, RCBને ફટકો, જાણો શું છે કારણ

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024માં કંગાળ દેખાવ કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની ટીમને મોટો ફટકો પડ્યો છે. RCBના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ(Glenn Maxwell)એ IPL 2024 સીઝનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ગ્લેન મેક્સવેલે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. સોમવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામેની મેચમાં ગ્લેન મેક્સવેલ RCBની પ્લેઇંગ-11નો ભાગ પણ નહોતો. આ … Continue reading IPL 2024: Glenn Maxwellએ IPLમાંથી બ્રેક લીધો, RCBને ફટકો, જાણો શું છે કારણ