ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?
નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીર આ મહિને શ્રીલંકા ખાતેના પ્રવાસથી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેની ઇનિંગ્સ શરૂ કરશે, પરંતુ એ પહેલાં તેણે બીસીસીઆઇ સમક્ષ કેટલીક વિનંતી/માગણી રજૂ કરી જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ ગંભીરની એક માગણીને ક્રિકેટના મોવડીઓએ સાફ નકારી કાઢી હોવાનું મનાય છે. ગંભીરે એક સમયના વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ … Continue reading ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed