Virat Kohli માટે ટીમ ઈન્ડિયા ચીફ કોચ ગૌતમ ગંભીર આપી દીધું મોટું નિવેદન

મુંબઇઃ ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત ચીફ કોચ ગૌતમ ગંભીરે ટીમના સિનિયર ક્રિકેટર વિરાટ કોહલી અંગે તાજેતરમાં નિવેદન આપીને સૌ ચાહકોનું દિલ જીતી લીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથેના તેમના સંબંધો તેમની વચ્ચે છે ટીઆરપી માટે નહીં.હાલમાં અમે ભારતનું પ્રતિનિધિત્વ કરી … Continue reading Virat Kohli માટે ટીમ ઈન્ડિયા ચીફ કોચ ગૌતમ ગંભીર આપી દીધું મોટું નિવેદન