Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?

નવી દિલ્હી: આપણે ફરી એકવાર ક્રિકેટરની પત્ની નતાશાની વાત કરવાની છે. ક્ન્ફ્યૂઝ નહીં થતા….અહીં હાર્દિકની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ નહીં પણ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની વાઇફ નતાશા જૈન વિશે કહેવાનું છે. નતાશા જૈન ક્યારેય ચર્ચાસ્પદ નથી થઈ, પણ આ વખતે તેનો ઉલ્લેખ કરવા પાછળનો એકમાત્ર આશય એ છે કે રવિવારે ચેન્નઈમાં આઇપીએલની ફાઇનલ બાદ તે બીસીસીઆઇના … Continue reading Jay Shah સાથેની ચર્ચામાં ગૌતમ ગંભીરની પત્ની નતાશાની નિર્ણાયક ભૂમિકા?