‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા

કોલકાતા: રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બનશે એ લગભગ નિશ્ર્ચિત હોવાનું બીસીસીઆઇ સાથેના તેના ઇન્ટરવ્યૂને પગલે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગંભીરે શુક્રવારે કોલકાતાની એક ઇવેન્ટમાં જે કહ્યું એનાથી ફરી સૌ કોઈ વિચારતા થઈ ગયા છે.આ અઠવાડિયાની શરૂઆતમાં અહેવાલ મળ્યા હતા કે ગંભીરનો બીસીસીઆઇએ ઇન્ટરવ્યૂ લઈ લીધો છે જેમાં ગંભીરે જે … Continue reading ‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા