ગૌતમ ગંભીરના પાંચ નામ નકારાયા પછી કેકેઆરના બે નિષ્ણાતો સપોર્ટ-સ્ટાફમાં મળ્યા

નવી દિલ્હી: ગૌતમ ગંભીરનું નામ ભારતીય ટીમ સાથે જેટલું જોડાયેલું છે એટલું જ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સાથે પણ સંકળાયેલું છે. તેણે ટીમ ઇન્ડિયા જેટલું જ યોગદાન કેકેઆરને આપ્યું છે. 2007ના ટી-20 વર્લ્ડ કપની અને 2011ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલના આ સુપરસ્ટાર બૅટરે આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન જ કૅપ્ટન તરીકે કેકેઆરને બે ટાઇટલ (2012 અને 2014માં) … Continue reading ગૌતમ ગંભીરના પાંચ નામ નકારાયા પછી કેકેઆરના બે નિષ્ણાતો સપોર્ટ-સ્ટાફમાં મળ્યા