હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના સપોર્ટમાં આવ્યો ગૌતમ ગંભીર, ડિવિલિયર્સ અને પીટરસન સામે સામા તીર છોડ્યા

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા (Hardik Pandya) આઇપીએલની વર્તમાન સીઝનની પહેલાંથી જ તેના પ્રેક્ષકોના હુરિયોને કારણે ચર્ચામાં હતો અને પછી તેની બોલિંગ-ક્ષમતાની ટીકા થઈ અને છેવટે તેની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની બહાર થઈ એટલે તે વધુ નજરમાં આવી ગયો. જોકે હવે તો જૂનના ટી-20 વર્લ્ડ કપ પહેલાં વિદેશી ભૂતપૂર્વ ખેલાડીઓ એબી ડિવિલિયર્સ (AB De Villiers) … Continue reading હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના સપોર્ટમાં આવ્યો ગૌતમ ગંભીર, ડિવિલિયર્સ અને પીટરસન સામે સામા તીર છોડ્યા