ગણપતિ બાપ્પાએ ‘હિટમૅન’ રોહિત શર્માને સોંપી વર્લ્ડ કપની ટ્રોફી!

મુંબઈ: માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં જ નહીં, બલ્કે ભારતભરમાં ઘેર-ઘેર, સોસાયટીઓમાં, મંડળોમાં સૌ કોઈના લાડલા ગણપતિ બાપ્પાનું શાનદાર આગમન થઈ ચૂક્યું છે અને એ અવસરે આપણે બાપ્પાને આપણા દેશે સૌથી લોકપ્રિય ક્રિકેટની રમતમાં મેળવેલી લેટેસ્ટ મોટી સિદ્ધિ સાથે સાંકળી ન લઈએ એ શક્ય જ નથી.જૂન મહિનામાં આપણે ટી-20 વર્લ્ડ કપની જે ટ્રોફી જીતી … Continue reading ગણપતિ બાપ્પાએ ‘હિટમૅન’ રોહિત શર્માને સોંપી વર્લ્ડ કપની ટ્રોફી!